Telegram Group Search
STI MAINS : MOCK TEST SERIES 2025

👉 શરૂ થઈ રહી છે, તા.20/05/2025'થી

👉 કુલ 8 પેપર્સ + મોડેલ આન્સર કી + with EVALUATION

👉 SPCF RAJKOTની મોક ટેસ્ટ સિરીઝ આ પહેલા પણ સબ્સ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીને આ મોક ટેસ્ટ સિરીઝ 10% ડિસ્કાઉન્ટ સાથે રૂ.1800માં મળશે.

ઓનલાઈન તથા ઓફલાઇન, એમ બંને મોડમાં ઉપલબ્ધ..

મોક ટેસ્ટ સિરીઝ સબ્સ્ક્રાઇબ કરવા માટે વ્હોટ્સએપ કરો 👇

" STI MAINS MOCK TEST SERIES "
મોબાઈલ નં. 74860 39344 પર...

વધુ પૂછપરછ માટે કોલ કરો, 70699 29295
Newspaper Article Compilation (13-05-25).pdf
5.4 MB
Source : Sandesh...Divya Bhaskar...The Hindu...Indian Express...TOI
નીચેના પૈકી ખરા વિધાનોની પસંદગી કરો. (1) પરમાણુ સમસ્થાનિકોના કેન્દ્રોની આસપાસ ઘુમતા ઈલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય છે. (2) આ ઈલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુંભારાંક A કહે છે.
Anonymous Quiz
18%
અ) માત્ર 1
25%
બ) માત્ર 2
48%
ક) બંને
8%
ડ) એકપણ નહીં
યુરેનિયમ વિશે ખોટા વિધાનો પસંદ કરો. (1) U235 નો ભંડાર 99.28% છે. (2) ભારતમાં કેરળના દરિયાકાંઠે સૌથી વધુ યુરેનિયમ પથરાયેલું છે. (3) વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ કેનેડામાં આવેલું છે.
Anonymous Quiz
21%
અ) 1,2
35%
બ) 1,3
19%
ક) એકપણ નહીં
26%
ડ) 1,2,3
પેલિન ડબા સંધિ વિશે ખરા વિધાનો પસંદ કરો. (1) પેલિન ડબા સંધિ આફ્રિકી દેશોએ પરમાણુ ઇંધણના અપ્રસાર માટે તૈયાર કરેલી સંધી છે. (2) પેલિન ડબા સ્થળ દક્ષિણ આફિકા દેશમાં આવેલું છે.
Anonymous Quiz
13%
અ) 1
25%
બ) 2
24%
ક) એકપણ નહીં
38%
ડ) બંને સાચા
ભારતીય પરમાણું ઊર્જા કાર્યક્રમ અંગે ખાસ વિધાનો ચકાસો. (1) ડો. હોમી જહાંગીર ભાભાને ભારતીય પરમાણું ઊર્જા કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે. (2) તેમણે 1954માં ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમને 4 ભાગમાં રજુ કર્યા.
Anonymous Quiz
22%
અ) 1
12%
બ) 2
63%
ક) બંને
3%
ડ) એકપણ નહીં
Newspaper Article Compilation (14-05-25).pdf
7.5 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
(1) ગુજરાત રાજ્યમાં 14 આદિવાસી જીલ્લાઓ આવેલ છે. (2) ગુજરાતમાં 15 અનુસુચિત જનજાતિઓ અને 7 આદિમ જુથો છે. ઉપરના વાક્યો ચકાસો.
Anonymous Quiz
28%
અ) માત્ર 1 વાક્ય યોગ્ય છે.
12%
બ) માત્ર 2 વાક્ય યોગ્ય છે.
56%
ક) 1 અને 2 બંને વાક્ય યોગ્ય છે.
4%
ડ) 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
આદિવાસીઓમાં કાચાં ઘરોમાં પાણીયારા ઉપર છાણ માટીથી જે અભરાઈ બનાવવામાં આવે છે તેને ગુજરાતીમાં શું કહે છે ?
Anonymous Quiz
14%
અ) ભીંત ચિત્ર
33%
બ) થાપડાં
38%
ક) ભેડિયો
16%
ડ) ઉંદરખી
ડાંગી આદિવાસી સમુદાયમાં ક્યા તહેવારનું વિશેષ મહત્વ હોય છે ?
Anonymous Quiz
33%
અ) વાઘબારસનો બોલાવો
42%
બ) દિવાસાનો ઢીંગલો
7%
ક) ચૌશ્રી અમાસ
18%
ડ) નંદુરો દેવ
NEW OFFLINE BATCH : GPSC PRELIMS

👉 તદ્દન વાજબી ફી અને 100% ઓફલાઈન કોચિંગ

✔️ નવા RR પ્રમાણે પ્રિલીમ્સની સંપૂર્ણ તૈયારી..

✔️ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા કોચિંગ અને મેન્ટરશીપ

✔️ પ્રિલીમ્સ ક્લીયર થયે, ફ્રી પર્સનલ ડેસ્ક રીડિંગ રૂમ તેમજ મોક ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો લાભ મળવાપાત્ર

✔️ અદ્યતન અને વિશાળ લાઈબ્રેરી સુવિધા

🌸 એક દશકથી વધુના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ગ 1,2 અને 3માં રિઝલ્ટ આપનારી સંસ્થા... 🌸

👉 21/05/25 (બુધવારથી) ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર્સ માટે આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો. 👇

CALL : 70699 29295
WhatsApp : 74860 39344
મીરાબાઈ એ ............રાજવંશના કુંવરી હતાં.
Anonymous Quiz
46%
અ) સિસોદિયા
12%
બ) ચૌહાણ
37%
ક) રાઠોડ
5%
ડ) કછવાહા
જ્ઞાનદેવ અને નામદેવ .........ચળવળના જાણીતા નેતાઓ છે.
Anonymous Quiz
10%
અ) ગૌડીયા
33%
બ) વલ્લભાચારી
28%
ક) લિંગાયત
29%
ડ) વરકરી
નીચેના ભક્તિ સંતોમાંથી કોણે કહ્યું કે "હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં."
Anonymous Quiz
52%
અ) કબીર
23%
બ) ગુરૂનાનક
15%
ક) નામદેવ
10%
ડ) તુલસીદાસ
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? (1)પોતાના સંદેશાના પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ સંત રામાનંદ હતાં.(2)મીરાંબાઈ સગુણ સંત હતાં. (૩)ભક્તિ ચળવળ એ સૂફી ચળવળની સમકાલીન હતી.
Anonymous Quiz
14%
અ) ફક્ત 1 અને 2
19%
બ) ફક્ત 2 અને ૩
17%
ક) ફક્ત 1 અને 3
50%
ડ) 1,2 અને ૩
મારી જ્ઞાતિ નિમ્ન છે, મારા કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. -- આ વાક્ય કોણે કહ્યું ?
Anonymous Quiz
32%
અ)સૂરદાસ
20%
બ) ચૈતન્ય
16%
ક) નામદેવ
32%
ડ) રવિદાસ
2025/05/18 06:25:20
Back to Top
HTML Embed Code: